લોકસભા / નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવા પર લોકસભામાં વોટિંગ, પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા

Amit Shah is introducing the contentious citizenship amendment bill in the Lok Sabha

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું છે. બિલ રજુ કરવા માટે જે વોટિંગ થયું છે. તેમા 293 વોટ હાના પક્ષમાં પડ્યા છે જ્યારે 82 વોટ વિરોધમાં પડ્યા. લોકસભામાં આ દરમિયાન કુલ 375 સાંસદોએ વોટિંગ કર્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ