મિશન બંગાળ / દીદીના ગઢમાં ભાજપના ચાણક્યઃ અમિત શાહે મિદનાપુરમાં ખેડૂતના ઘરે લીધું ભોજન

Amit shah in west bengal lunch at farmer house

પશ્ચિમ  બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યાં છે. જેને રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના સત્તાપક્ષ TMCના કેટલાક ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામાં આપ્યાં છે. અમિત શાહ શુક્રવારે મોડી રાત્રે બંગાળ પહોંચ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ