રાજનીતિ / ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 લઈને આપ્યું મોટું નિવેદન

amit shah in lok sabha article 370 temporary provision in constitution not permanent

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારના રોજ લોકસભામાં પ્રથમ વખત ઉદબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જમ્મ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો કાર્યકાળ વધુ 6 માસ માટે વધારવામાં આવે તે અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને લઇને વિરોધ પક્ષમાં બેઠલા કેટલાક નેતાઓએ વિરોધ કર્યો હતો. આ સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરમાં આરક્ષણ વિધેયક પણ રજૂ કર્યું હતું. જે આજે  લોકસભામાંથી પાસ થઇ ગયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ