મુલાકાત / કચ્છઃ અમિત શાહના હસ્તે સરહદી ક્ષેત્રે વિકાસોત્સવ-2020 કાર્યક્રમનો પ્રારંભ, સરહદી ગામડાઓના સરપંચો સાથે કર્યો સંવાદ

amit shah in kutch

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છની મુલાકાતે આવ્યાં છે. જ્યાં અમિત શાહે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ