મહારાષ્ટ્ર ચૂંટણી / કોલ્હાપુરમાં અમિત શાહ બોલ્યા, મોદીજીએ એ કરી બતાવ્યું કે જેનો દેશ 70 વર્ષથી રાહ જોઇ રહ્યો હતો

amit shah in kolhapur says pm modi did what the country had been waiting from last 70 years

અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઇ હટાવવા માટે પીએમ મોદીની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે ગત સરકારોએ જમ્મૂ કાશ્મીરને ભારતની મુખ્યધારાથી જોડવામાં '56 ઇંચના છાતીવાળી વ્યક્તિ' જેવુ સાહસ ક્યારેય નથી દેખાડ્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ