નિવેદન / ભાષા વિવાદ પર અમિત શાહે કહ્યું મેં ક્યારેય હિન્દી થોપવાની વાત નથી કરી

amit shah hindi language bjp gujarat

હિન્દી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અમિત શાહે (Amit Shah) કહ્યું કે, એમણે ક્યારેય હિન્દી થોપવાની વાત કરી નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇએ અમિત શાહના હવાલાથી કહ્યું, મેં માત્ર હિન્દીને અન્ય ભાષા તરીકે શીખવાનો અનુરોધ કર્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ