લાલ 'નિ'શાન

મહામંથન / પ.બંગાળ હિંસા મામલે અમિત શાહ હરકતમાં , આંતરિક સુરક્ષા મુદ્દે NSA, IB તથા RAW ના અધિકારીઓ સાથે યોજી બેઠક

amit shah high level meeting on internal security west bengal nsa ajit doval

અમિત શાહે વધારાની સુરક્ષા અને બંગાળમાં ફેલાયેલી હિંસાને લઈને બેઠક બોલાવી હતી. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. બીજી તરફ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ તમામ મુલાકાતો રાજ્યમાં ચાલતી હિંસાત્મક ઘટનાને રોકવા માટે કરાઈ હતી. અટકળો ચાલી રહી છે કે હવે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ