પડઘા / પ.બંગાળમાં અમિત શાહની રેલીમાં ઘર્ષણ મામલો, ગુજરાત ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

amit shah gujarat bjp protest lal darwaja

પ.બંગાળમાં ભાજપની રેલીમાં ઘર્ષણ મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. જેમાં અમદાવાદના લાલ દરવાજા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ. આ પ્રદર્શનમાં ભાજપના કાર્યકર્તાઓએ લોકતંત્ર બચાવો બંગાળ બચાવોના નારા લગાવ્યા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ