રણનીતિ / આગામી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ એક્ટિવ, ભાજપ વૉર રૂમમાં 'મહામંથન'

Amit shah election bjp party war room meeting

ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોની આગામી ચૂંટણીની જાહેરાતમાં હવે અંદાજિત 2 મહિનાનો સમય વધ્યો છે. રાજકીય પક્ષોએ મુદ્દાઓને ધાર આપવાનું કામ શરૂ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ