હાજીર હો / રાહુલ ગાંધી આજે અમદાવાદ કોર્ટનું સમન્સ બજાવવા હાજર થશે, કોંગ્રેસ નેતાઓ સાથે સાધશે સંવાદ

Amit shah defamation case rahul gandhi at ahmedabad metro court for summons

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં કોર્ટનું સમન્સ બજાવવા હાજર થશે. રાહુલ સામે મેટ્રો કોર્ટમાં 2 ફરિયાદ થયેલી છે. અમિત શાહ સામે વિવાદીત ટિપ્પણી બદલ રાહુલ સામે માનહાનીના કેસ નોંધાયા છે જે બદલ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા હતા જેના જવાબમાં આજે તે કોર્ટમાં હાજર થશે. ગઈકાલે સુરતમાં પણ તે મોદી અટક માટે ટીપ્પણી કરવા બાબતે થયેલા કેસનું સમન્સ બજવવા હાજર રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ