ખેડૂત આંદોલન / કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા દેખાવો પર અમિત શાહે આપ્યું મોટું નિવેદન, કહ્યું...

amit shah counterattack propaganda cannot determine india future development will determine its future

ખેડૂત આંદોલનને લઈને ચાલી રહેલા દેખાવોને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું છે કે કોઈ પ્રોપેગેંડા દેશની એકતાને તોડી શકશે નહીં. કોઈ દુષ્પ્રચાર ભારતને આગળ વધતા રોકી શકશે નહીં.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ