મહત્વની બેઠક / ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દા પર 10 CMની હાઈલેવલ બેઠક બોલાવી, ઠાકરે-દીદી પણ થશે સામેલ

Amit Shah convenes meeting on Naxalism issue

ગૃહમંત્રી અમિતશાહ 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાના છે. જેમા નક્સલવાદ મુદ્દે તેઓ સમીક્ષા કરશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જી પણ હાજર રહેવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ