નિવેદન / અર્નબ ગોસ્વામીની ધરપકડ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, જુઓ શું કહ્યું

Amit Shah condemns arnab goswami arrest attack on free press will be opposed

રિપબ્લિક ટીવીના ચીફ એડીટેર અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇને ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ એકવાર ફરી લોકશાહીને શર્મસાર કરી છે. અર્નબ ગોસ્વામીની ધરપકડને અમિત શાહે લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો ગણાવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ