મુલાકાત / હર હર મહાદેવ હર... ગૃહમંત્રી અમિત શાહ ભોળાનાથની શરણે, ટ્રમ્પના આગમાન પહેલા અમદાવાદમાં પણ આંટો!

Amit Shah come vadodara for shiv maha aarti at sursagar

અમિત શાહ આવતી કાલે વડોદરા આવશે. એક તરફ ટ્રમ્પ 24મીએ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વડોદરાના સૂરસાગરમાં મહાદેવની આરતીના લાભ સાથે સાથે મોદી સરકારના ચાણાક્ય ગણાતા અમિત શાહ અમદાવાદમાં ટ્રમ્પના સ્વાગની તૈયારીઓ પર બાજ નજર ફેરવશે. 

બ્રેકિંગ ન્યૂઝ