રાજકારણ / અમિત શાહની મોટી જાહેરાત: 2024ની લોકસભા ચૂંટણીમાં કોણ હશે PM પદના ઉમેદવાર, દેશભરના BJP કાર્યકર્તાઓને કરી હાકલ

amit shah claims narendra modi will become prime minister again in 2024

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ તરફથી કોણ ઉમેદવાર બનશે, તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી દીધી છે અને આ ઉમેદવારને જીતાડવા માટે અત્યારથી કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ