દિલ્હી / ગૃહમંત્રી અમિત શાહે બોલાવી ખાસ બેઠક, આ મુદ્દે કરવામાં આવશે મહામંથન

 Amit Shah Can Handle The Organization's Command

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચાલુ વર્ષના અંત સુધી સંગઠનની કમાન પોતાના હાથમાં રાખે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે હરિયાણા ,ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને પાર્ટી તથા સંઘ સ્તરે નવા માથાની ચર્ચા શરૂ થઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ