ચૂંટણી / વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં અમિત શાહ, ત્રણ રાજ્યોનાં નેતાઓ સાથે બેઠક

Amit shah called meeting of haryana maharashtra and jharkhand groups ahead of assembly elections

ભાજપમાં સંગઠનની ચૂંટણીઓ પહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે 13 અને 14 જૂનનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં સંગઠન સાથે જોડાયેલ પ્રમુખ નેતાઓની બેઠક બોલાવી છે. પાર્ટી સૂત્રોએ શનિવારનાં રોજ જણાવ્યું કે આ બેઠકમાં સાંગઠનિક મામલાઓનાં પ્રભારી નેતા શામેલ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ