ચૂંટણી / અમિત શાહની ચાણક્ય નીતિથી જ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા લડવાની ભાજપની રણનીતિ

amit shah bjp vidhan sabha election

આગામી ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અમિત શાહના નેતૃત્વમાં લડશે. આ વર્ષના અંતમાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ