કાર્યક્રમ / બંગાળમાં ભાજપના `ચાણક્ય'નો આજે બીજો દિવસ, આવો રહેશે સમગ્ર કાર્યક્રમ

amit shah bengal visit second day bolpur rabindranath tagore-roadshow rallies vishwabharati university

આજે ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલના પ્રવાસ બાદ આજે તેઓ બોલપુરમાં રોડ શો કરશે અને સાથે બીરભૂમમાં લોકગાયકના ઘરે ભોજન લેશે. શાંતિ નિકેતન, વિશ્વ ભારતી વિધ્યાલયની મુલાકાત લેશે અને સાડા અગિયાર વાગે પત્રકાર પરિષદ કરશે. 12 વાગે બાંગ્લાદેશ ભવનમાં સભાને સંબોધિત કરશે. સાંજે ફરી એક પત્રકાર પરિષદ કર્યા બાદ દિલ્હી રવાના થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ