રાજનીતિ / બંગાળમાં 'શાહ': કહ્યું- આવો રોડ શો જીવનમાં ક્યારેય નથી જોયો, PM મોદીને એક તક આપો એ...

amit shah bengal visit second day bolpur rabindranath tagore roadshow

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ છે. અમિત શાહનો મેગા રોડ શો બોલપુરથી શરૂ થયો છે. આ દરમિયાન, બોલપુરના સ્ટેડિયમ રોડ પર આવેલા હનુમાન મંદિર, બોલપુર સર્કલથી 1 કિ.મીનો રોડ શો યોજ્યો હતો અને આ રોડ શોમાં જયશ્રી રામના નારા લાગ્યા હતા. આ રોડ શો વચ્ચે શાહે એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ