નિવેદન / CAAના અમલીકરણ મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- અત્યારે પહેલા કોરોના પર ફોકસ

amit shah bengal visit second day bolpur rabindranath Press conference

પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સુધારો અધિનિયમ લાગુ કરવાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સીએએના નિયમો હજી બાકી છે. કોરોના કાળમાં ચીજોની ગોઠવણી કરવામાં આવી નથી. કોરોના વેક્સિન બાદ, અમે તેના પર વિચાર કરીશું અને આ સંદર્ભે માહિતી આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ