લોકસભા / ઓવૈસીનો અમિત શાહ પર પલટવાર: કહ્યું- તેઓ માત્ર ગૃહમંત્રી છે, ભગવાન નહીં

Amit Shah, Asaduddin Owaisi spar over NIA amendment bill today

લોકસભામાં સોમવારના રોજ NIA ને વધુ સત્તા આપવા માટેનું એક સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું. આ દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ઊભા હતા અને વિરોધ કર્યો હતો. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ પણ ઉભા થયા અને શાહે ઓવૈસીને કહ્યું કે તમારે સાંભળવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ