રોડ શો / હૈદરાબાદ પહોંચ્યા અમિત શાહ, આ મંદિરના દર્શન બાદ અમિત શાહ શરુ કરશે રોડ શો

amit shah arrives in hyderabad ahead of civic elections polls bjp strength will be seen in road show

હૈદરાબાદમાં 1 ડિસેમ્બરે થનારા સીવિક ઈલેક્શનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે હૈદરાબાદ પહોંચી ગયા છે. અમિત શાહે દિવસની શરુઆત ભાગ્યનગર મંદિરના દર્શનથી કરશે. જે ચારમીનારને અડીને આવેલું છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમારે પહેલા જ એલાન કરી દીધું છે કે સીવિક ઈલેક્શનમાં પાર્ટીની જીતની વિજય યાત્રા અહીંથી જ શરુ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ