નિવેદન / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવાની કરી અપીલ

amit shah appeals for hindi as national language on hindi diwas

હિન્દી દિવસના અવસરે ગૃહમંત્રી અમિત શાહે હિન્દીના માધ્યમથી આખા દેશને જોડવાની અપીલ કરી છે. એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યું કે વિભિન્ન ભાષાઓ અને બોલીઓ આપણા દેશની તાકાત છે. પરંતુ હવે દેશને એક ભાષાની જરૂર છે જેથી અહીં વિદેશી ભાષાઓને જગ્યા મળી શકે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ