ચૂંટણી પરિણામ / નવી ઈનિંગ: અમિત શાહ-સ્મૃતિ ઈરાની સાથે ગુજરાતના 4 ધારાસભ્યો આપશે રાજીનામું

Amit Shah and Smriti Irani including six members will Resign

લોકસભા ચૂંટણીની મતગણતરી હતી એટલે કે પરિણામનો દિવસ હતો. ત્યારે ગુજરાતની વીવીઆઇપી સીટ ગણાતી એવી ગાંધીનગર બેઠક પર આખરે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમની પાર્ટીનાં સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો હતો. જો કે લોકસભામાં જીતી જવાથી તેમને રાજ્યસભાનાં સભ્ય પદ પરથી રાજીનામું આપવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ