મતદાન / અમદાવાદમાં સહપરિવાર મતદાન કરવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિક્ટરી સાઇન બતાવી

Amit Shah along with his family members casts his vote at Naranpura Sub Zonal Office in Ahmedabad

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપૂરા વોર્ડમાં મતદાન કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ