વ્યૂહરચના / અમિત શાહે પોતાના હાથમાં લીધું અભિયાન, કોરોના સંકટમાં દિલ્હી માટે લીધા આ મોટા નિર્ણય

amit shah all party meeting says 18 thousand corona test everday will be taken in delhi

દેશમાં કોરોના વાયરસ ટોપ ગીયરમાં છે. કોરોના વાયરસનાં કારણે દિલ્હી અને મુંબઈ જેવા શહેરો ત્રસ્ત છે ત્યારે દિલ્હીમાં કોરોના સામે જંગની કમાન પોતે ગૃહમંત્રી અમિત શાહે સંભાળી લીધી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં તાબડતોડ બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આજે દિલ્હીના બધા રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કોરોના સામેનો એજેન્ડા નક્કી કરવામાં આવ્યો. બેઠકમાં દિલ્હીમાં કોરોના ટેસ્ટ મુદ્દે પણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ