કામગીરીની સમીક્ષા / અમિત શાહે અમદાવાદને લઇને આપ્યું મોટું નિવેદન, વહીવટી તંત્રને આપ્યાં આ આદેશ

amit shah ahmedabad district roll model India

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિકાસ સંકલન સમિતિની બેઠકમાં જોડાયાં હતા. જેમાં અમિત શાહે વહીવટી તંત્રને અમદાવાદને મોડલ જિલ્લો બનાવવા આદેશ આપ્યાં છે. આ બેઠકમાં વિવિધ 23 યોજનાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી. 

બ્રેકિંગ ન્યૂઝ