ક્રિકેટ / IPLમાં અજબ રીતે આઉટ થનારો અમિત મિશ્રા બીજો પ્લેયર બન્યો, જુઓ VIDEO

amit-mishra's-controversial-run-out-during-knockout-match-in-ipl

IPL 12મી સિઝનના એલિમિનેટર મેચમાં દિલ્હીએ હૈદરાબાદને હરાવીને ટૂર્નામેન્ટથી બહારનો રસ્તો બતાવ્યો. આ મેચમાં એક ખાસ ઘટના જોવા મળી. મેચની બીજી ઇનિંગમાં છેલ્લી ઓવરમાં દિલ્હીના પ્લેયર  અમિત મિશ્રા વિચિત્ર રીતે આઉટ થયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ