Friday, November 15, 2019

દારુબંધી / બાયડ અને લુણાવાડા દારૂ મુદ્દે અમિત ચાવડાના પ્રહાર, કહ્યું- પ્રદીપસિંહ જે હોટેલમાં રોકાય છે ત્યાં દારૂ પકડાય છે

 Amit Chawda strikes Bayad and Lunawada liquor issue

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી આડે એક રાતનું અંતર છે. ત્યારે પોરબંદર બાયડ અને લુણાવાડામાં દારુનો જથ્થો પકડાયો છે. ત્યારે સરકાર દારુબંધીની વાતો માત્ર વાતો જ સાબિત થઈ રહી છે. પેટા ચૂંટણીને કારણે રોજ કરતા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન કરવા છતાં દારુની હેરા ફેરી કેવી રીતે થઈ રહી છે. પેટા ચૂંટણી ટાણે પકડાયેલો દારુ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ