ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજકોટ / સિવિલમાં બાળકોના મૃત્યુ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા

રાજ્યની સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે .કહ્યુ કે,ક્યાક સરકારની કચાશ રહી ગઈ છે જેના કારણે મૃત્યુ આકમાં વધારો થયો છે..જેની તપાસ કરીવી જોઈએ.અને સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે બીજા રાજ્યોને સલાહ આપવાની જરૂર નથી. સરકારે ગુજરાતમાં ઘ્યાન આપવાની જરૂર છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ