રેઢું પડ ? / રાજ્યમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાવા મામલે અમિત ચાવડાએ કહ્યું, 'ગુજરાતનો દરિયો નશાખોરીનો હબ'

Amit Chavda says 'Gujarat's sea is a hub of drug addiction'

મુન્દ્રા બંદર પછી હવે દ્વારકામાંથી  કરોડોરૂપિયાનો નશીલો પદાર્થ ઝડપાતા કોંગ્રેસ કાળઝાળ બની ગઈ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર સણસણતા આરોપ લગાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ