પ્રતિક્રિયા / CM વિજય રૂપાણીના નિવેદન બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન

મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ ડખો હોવાનો સીએમ રૂપાણીએ દાવો કર્યો છે. ત્યારે સીએમ રૂપાણીના નિવેદન બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે સીએમ રૂપાણીએ પ્રજાની ચિંતા કરવાની જરૂર છે. અને સીએમ રૂપાણી પોતાની ખુરશી અને પક્ષની ચિંતા કરે. ગુજરાતમાં સરકાર કોણ ચલાવે છે બધાને ખબર છે. વિજયભાઇને કોઇ મુખ્યમંત્રી ગણે છે ખરું?. ત્યારે સીએમ રૂપાણીએ અડધી પીચે રમવાનું છોડી દેવું જોઇએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ