તેડું / રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે અમિત ચાવડા અને પરેશ ધાનાણીને હાઈકમાન્ડે બોલાવ્યા દિલ્હી

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે બંનેને હાઈ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. ચાલુ માસમાં રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ થવાનો છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરશે તેમજ ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલ બંને નેતાઓ દિલ્હી જવા રવાના થયા છે....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ