પ્રહાર / અમિત ચાવડાએ પોલીસ ચોકીઓ બંધ કરવા મુદ્દે CM રૂપાણી પર કર્યા આક્ષેપ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ ચોકીઓ બંધ કરવા મામલે CM પર કર્યો આક્ષેપ.. કહ્યું બુટલેગરોનું મોટું પેકેજ મળી જતા પોલીસ ચોકી બંધ કરી. બુટલેગરોનું પેકેજ ગાંધીનગર સુધી પહોચે છે.. યુવાન નશાના રવાડે ચડશે તો તેના માટે જવાબદાર કોણ?.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ