મહામારી / ગુજરાતમાં ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજકોટથી આવ્યા ખરાબ સમાચાર, તંત્ર થયું દોડતું

 Amidst the fear of the third wave in Gujarat, bad news came from Rajkot

રાજકોટની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું શંકાસ્પદ મોત થતા પરિવાર શોકમગ્ન, સિવિલ સુપરિટેન્ડન્ટે આપ્યા કેસની તપાસના આદેશ 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ