બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / amidst the crisis in afghanistan israel and palestine again clashed 4 killed in firing

અથડામણ / અફઘાનિસ્તાનના સંકટ વચ્ચે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી સંઘર્ષ, ફાયરિંગમાં 4ના મોત

Dharmishtha

Last Updated: 03:28 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલી સૈનિકોએ તેમના તાબા હેઠળના વેસ્ટ બેંકમાં મોડી રાતે રેડ પાડી. આ ઘટનામાં થયેલા ફાયરિંગમાં 4ના મોત થયા છે.

  • ઈઝરાયલી સૈનિકોએ વેસ્ટ બેંકમાં મોડી રાતે રેડ પાડી- પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારી
  • ઈઝરાયલની ગોળીથી ચાર લોકો માર્યા ગયા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા
  • પેલેસ્ટાઈન અને ઈઝરાઈલની અથડામણમાં 4 ફિલિસ્તાનિયોના મોત

ઈઝરાયલી સૈનિકોએ વેસ્ટ બેંકમાં મોડી રાતે રેડ પાડી- પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારી

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે કહ્યું કે ઈઝરાયલી સૈનિકોએ તેમના તાબા હેઠળના વેસ્ટ બેંકમાં મોડી રાતે રેડ પાડી. આ દરમિયાન પેલેસ્ટાઈનના બંદૂકધારિઓએ ફાયરિંગ કર્યુ. આ વિસ્તારમાં સૌથી ખતરનાક લડાઈમાં 4 ફિલિસ્તાનિયોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર વેસ્ટ બેંકના એક શહેર જેનિનમાં લડાઈ શરુ થઈ. અહીં આ મહિનાની શરુઆતથી ઈઝરાઈલની સાથે લડાઈમાં એક વ્યક્તિના માર્યા ગયા બાદથી તણાવ વધારે છે.

ઈઝરાયલી દળોએ જવાબી કાર્યવાહી કરી

ઈઝરાયલના અર્ધસૈનિક સીમા પોલીસે કહ્યું કે તેમના દળ એક શંકાસ્પદની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બંદૂકધારીઓએ ફાયરિંગ શરુ કર્યુ. પોલીસે કહ્યું કે ઈઝરાયલી દળોએ જવાબી કાર્યવાહી કરી. આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ અધિકારી ઘાયલ નથી થયા.

ઈઝરાયલની ગોળીથી ચાર લોકો માર્યા ગયા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા

પેલેસ્ટાઈનની સમાચાર એજન્સી  WAFA એ કહ્યું કે ઈઝરાયલની ગોળીથી ચાર લોકો માર્યા ગયા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા. વરિષ્ઠ પેલેસ્ટાઈનના અધિકારી હુસૈન અલ શેખે ઈઝરાયલ પર એક ગંભીર ગુનાનો આરોપ લગાવ્યો. તેમણે ટ્વીટ કરી કહ્યું કે આતંરરાષ્ટ્રીય સમુદાયોએ આ અંગે પોતાની ચૂપ્પી અને તેના પર ઉત્પીડનથી પેલેસ્ટાઈનના લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં પોતાની નિષ્ફળતા પર શરમ આવવી જોઈએ.

 2 ડર્ઝનથી વધારે પેલેસ્ટાઈનના ગોળીબારમાં માર્યા ગયા

2000ના દશકથી શરુઆતમાં બીજા પેલેસ્ટાઈનના વિદ્રોહ દરમિયાન જેનિનના ઈઝરાયલની સાથે કેટલીક સૌથી ભારે લડાઈનો અનુભવ કર્યો. જો કે હાલના વર્ષોમાં આ વિસ્તાર સામાન્ય રીતે શાંત રહ્યા છે. ઈઝરાયલી સેના અનુસાર ગત 2 મહિનામાં સૈનિકો અને પેલેસ્ટાઈનના બંદૂકધારિઓની વચ્ચે  ઓછામાં ઓછા 8 સંઘર્ષ થયા છે. વેસ્ટ બેંકે હાલના મહિનામાં ઘાતક હિંસામાં વૃદ્ધિનો અનુભવ કર્યો છે. જેમાં હાલના અઠવાડિયામાં બાળકો અને પેલેસ્ટાઈનના પ્રદર્શનકારીઓ સહિત 2 ડર્ઝનથી વધારે પેલેસ્ટાઈનના ગોળીબારમાં માર્યા ગયા છે.

1967ના મધ્યપૂર્વ યુદ્ધમાં ઈઝરાયલના વેસ્ટ બેંક પર કબ્જો કર્યો અને તે બાદના દશકોમાં ડર્ઝનો વસ્તીઓ સ્થાપિત કરી છે. અહીં લગભગ 500,000 લોકો વસે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ