કટાક્ષ / પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ પર રાહુલ ગાંધીના પ્રહાર: PM મોદી સવારમાં ઉઠીને સૌથી પહેલા કરે છે આ કામ, ટ્વિટ કરી કટાક્ષ કર્યો

amidst rising prices of petrol and diesel rahul gandhi targeted pm modi

છેલ્લા 9 દિવસમાં 8 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચુક્યા છે. તેના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટાર્ગેટ કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ