ચિંતા / ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય દૂતાવાસે કર્યું એવું કામ કે, વિદ્યાર્થીઓ..  

Amid the ongoing tensions with China, the Indian embassy did a job that, students ..

ચીનના શિક્ષણ મંત્રાલયે તેની વેબસાઇટ પર એક નોટિસ જાહેર કરી છે, કે તમામ વિદેશી વિદ્યાર્થીઓ અને શિક્ષકો કે જેમણે તેમની સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ તરફથી નોટિસ મેળવી નથી તેઓ આગળની સૂચનાઓ સુધી તેમની કોલેજો અથવા યુનિવર્સિટીઓ પરત નહીં આવે. આ મામલે ભારતીય દૂતાવાસ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ