કોરોના / મહામારી વચ્ચે અમદાવાદમાં લોકડાઉન દરમિયાન ફરી ટ્રાફિક સમસ્યા સર્જાઈ

લોકડાઉન-4માં રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદમાં ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. એલિસબ્રિજ ટાઉન હોલ પાસે વાહનોનો ટ્રાફિકજામ થઇ ગયો છે. પૂર્વ-પશ્ચિમ અમદાવાદને જોડતા 2 બ્રિજ જ ચાલું છે. ત્યારે વાહનવ્યવહાર માટે માત્ર 2 બ્રિજ ચાલું હોવાથી ટ્રાફિકજામ થઇ રહ્યો છે. મહામારી વચ્ચે ટ્રાફિક જામ અમદાવાદના શહેરીજનો માટે જોખમી થઇ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ