પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

વિવાદ / લદ્દાખ વિવાદની વચ્ચે શું રશિયામાં મળશે PM મોદી અને શી જિંનપિંગ?

amid the controversy in ladakh will pm narendra modi and xi jinping meet in russia

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સમાચાર દરમિયાન ગુરુવારે બન્ને નેતાઓની વચ્ચે મુલાકાત પર ચર્ચા થશે. મનાઈ રહ્યું છે કે બન્ને દેશોની વચ્ચે મુલાકાત શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)માં થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ