રક્ષા / ચીન સાથેના તણાવની વચ્ચે અહીં ભેગી થઈ ભારત સહિત ત્રણ દેશોની નૌસેનાઓ, શરૂ કરી આ કામગીરી

Amid tensions with China, the navies of three countries, including India, gathered here and launched the exercise

ભારત, સિંગાપોર અને થાઈલેન્ડની નૌસેનાઓ વચ્ચેના સમુદ્રી અભ્યાસનું બીજું સંસ્કરણ SITMEX 2020 શરૂ થઈ ગયું છે. આ અભ્યાસ હાલમાં અંદામાન સાગરમાં થઈ રહ્યો છે, જેમાં ત્રણેય દેશોના નૌકાદળો તેમની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. જો કે કોરોના મહામારીના લીધે આ અભ્યાસ હાલમાં માત્ર સમુદ્ર સુધી જ સીમિત રહેશે. ત્રણેય દેશોના નૌકાસૈન્ય એક બીજાનો સંપર્ક નહીં કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ