તણાવ / ચીન સાથેના તણાવ બાદ અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું, ભારતને...

amid tensions with china amercian foreign minister mike pompeo said india needs us

ભારત અને ચીનની વચ્ચે 6 મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ ભારત સાથેના સંબંધ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ શુક્રવારે ચીન પ્રતિ ચેતવણી આપતાં ભારત સાથેના ઘનિષ્ઠ સંબંધોનો આગ્રહ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ દુનિયાને 2 સૌથી મોટા લોકતાંત્રિક દેશોની વચ્ચે કૂટનીતિની સુગંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ