રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે અમદાવાદ BRTSએ હાશકારો થાય તેવી યોજના કરી શરૂ

Amid rising petrol-diesel prices, Ahmedabad BRTS has started planning for a hashtag

અમદાવાદના  BRTSના મુસાફરોને ભાડામાં રાહત મળશે. મહાનગર પાલિકાએ BRTS માટે ત્રિ-માસિક પાસની યોજના બનાવી છે. આ યોજનાનું નામ છે જનમિત્ર પાસ યોજના.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ