રોજગાર / અગ્નિપથ યોજનાનાં વિરોધ વચ્ચે 3000 ભરતી માટે આવી 60 હજાર અરજીઓ, વાયુસેનાએ આપી માહિતી

Amid protests against the Agneepath project, 60,000 such applications were received for 3,000 recruitments

કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ