BIG NEWS / ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં થશે મોટા ઉલટફેર: દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા

Amid power tussle in Maharashtra BJP leader Devendra Fadnavis reaches Delhi

સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને મળેલી રાહત ભાજપ હવે ભાજપ પણ એક્શન મોડમાં આવી ગઈ છે, જેને લઈને દેવેન્દ્ર ફડણવીસ ખુદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ