મહામારી / કોરોનાનો નવો ખતરો, નવો નિયમ : આ યાત્રીઓ મુંબઈ આવ્યા તો ફરજિયાત ક્વોરન્ટાઈન

Amid 'Omicron' worries, Maharashtra govt issues fresh restrictions

સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ ફેલાયો હોવાથી ત્યાંથી આવનાર પ્રવાસીઓએ મુંબઈમાં ફરજિયાત ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ