સંતાકૂકડી / આ લોકો ત્રીજી લહેર લાવીને જ રહેશે, Omicron ના ભય વચ્ચે મુંબઈ એરપોર્ટ પર ઉતરેલાં 100 યાત્રીઓ ગાયબ

amid omicron fear 100 travellers landed at mumbai airport untraceable

ઓમીક્રોનના ખતરા વચ્ચે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના પ્રબળ બનતી જાય છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરેલા 109 જેટલા દર્દીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ