અહેવાલ / હજારો ભારતીયોને જોરદાર ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ, H1B વિઝા પર લઇ શકે છે મોટો નિર્ણય

Amid Mass Unemployment in US, Trump Administration Considering Suspending H1B & Other Visas

અમેરિકા કોરોના વાયરસ સંકટના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેમાં બેરોજગારી ટ્રમ્પ સરકાર માટે સૌથી મોટો પડકાર છે. એવામાં અમેરિકાના નાગરિકોને વધુ રોજગારની તકો મળે તે માટે ટ્રમ્પ સરકાર અત્યારે  H1B વિઝા સહિત બધા જ પ્રકારનાં એમ્પ્લોયમેન્ટ વિઝા રદ કરવા પર વિચાર કરી રહી છે. જો ટ્રમ્પ આ નિર્ણય લે તો હજારો ભારતીયો જે દરવર્ષે અમેરિકા જઈને કમાવવાના સપના જોવે છે તેમને જોરદાર ઝટકો લાગશે.

બ્રેકિંગ ન્યૂઝ