દુઃખદ / લૉકડાઉનમાં આનાથી વધારે દર્દનાક કહાની નહીં સાંભળી હોય, ભગવાન કરે આવા દિવસો ક્યારેય ન આવે

Amid Lockdown Migrant Worker Pregnant Woman With Her Husband Walks 200 Km From Noida To Jalaun

લૉકડાઉનનો શિકાર બનેલી મજૂર મહિલાઓ પોતાના ગામ જવા મજબૂર બની છે. આ સમયે 8 મહિનાની ગર્ભવતી એક મહિલા નોઈડાથી પોતાના પતિ સાથે જાલોન ગામ જવા ચાલતી નીકળી. 200 કિમી અને 2 દિવસ 2 રાત ચાલીને તે ગામ પહોંચી. આ સમયે તેને ભયંકર પેટનો દુઃખાવો થયો. તે પરિવારને જોઈને જ હિંમત ખોવી બેઠી અને તેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ચેકઅપ માટે લઈ જવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ